LPG ગ્રાહકો માટે ખુશ ખબર! ગેસ સિલિન્ડર બુક કરો અને ₹200 સુધીની છૂટ મેળવો, જાણો આ રીતે – LPG Cylinder Latest New Update

LPG Cylinder Latest New Update

LPG Cylinder Latest New Update: જો તમે તમારા ઘર માટે LPG ગેસ સિલિન્ડર બુક કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ડિજિટલ પેમેન્ટ કંપની Paytm એ તેના વપરાશકર્તાઓ માટે એક શાનદાર ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ, તમે સિલિન્ડર બુક કરાવવા પર સીધા તમારા ખાતામાં ₹200 નું કેશબેક મેળવી શકો છો. … Read more